Lirik Terjemahan Chal Jivi Laiye - ચાંદ ને કહો આજે Chaand Ne Kaho Aaje

Chaand Ne Kaho Aaje lyrics The song popularized by Chal Jivi Laiye:

  • Khute Bhale raato pan, vaato aa khute nahi.
    Vato evi tari maari. . .

    Chalti rahe aa raat, chalti rahe sada,
    Meethi-meethi vaato vali.

    Chand ne kaho aaje, aathme nahi x (2)

    Pal viti jaay na. . .
    Vat rahi jaay na. . .
    Aa adhuri aaje. . .

    Chand ne kaho aaje, aathme nahi
    Chand ne kaho ke aaje, aathme nahi.

    Thoda sapna tara, thoda sapna mara,
    Ankhon maa bhari laiye. . .

    Ke vadal ni pankhon par, thai ne savar,
    Aaje aabh ma fari laiye. . .

    Pankho aakhi rato bhale, karti re vato aaje,
    Koi ene toke re nahi. . .

    Chand ne kaho aaje, aathme nahi
    Chand ne kaho ke aaje, aathme nahi.

    Ek sur che taro, ek sur che maro ene
    Git ma vani laiye. . .

    Ke dhummas ni pare thodu ojal thai aaje,
    Aabh ma bhali jaie

    Raato vehti re aato, ene kehti re vato aaje
    Koi ene roke re nahi. . .

    Chand ne kaho aaje, aathme nahi
    Chand ne kaho ke aaje, aathme nahi.

    Pal viti jaay na. . .
    Vat rahi jaay na. . .
    Aa adhuri aaje. . .

    Chand ne kaho aaje, aathme nahi
    Chand ne kaho ke aaje, aathme nahi.

    ચાંદ ને કહો આજે Lyrics (in ગુજરાતી)
    ખુટે ભલે રાતો પણ
    વાતો આ ખુટે નહી
    વાતો એવી તારી મારી. . .

    ચાલતી રહે આ રાત 
    ચાલતી રહે સદા
    મીઠી-મીઠી વાતો વાળી. . .

    ચાંદ ને કહો આજે
    આથમે નહી. . . x (2)

    પળ વીતી જાય ના. . .
    વાત રહી જાય ના. . .
    આ અધુરી આજે. . .

    ચાંદ ને કહો આજે, આથમે નહી. . .
    ચાંદ ને કહો કે આજે, આથમે નહી. . .

    થોડા સપના તારા 
    થોડા સપના મારા
    આંખો માં ભરી લઇએ

    કે વાદળની પાંખો પર, થઇ ને સવાર,
    આજે આભમાં ફરી લઇએ. . .

    પાંખો આખી રાતો ભલે, કરી રે વાતો આજે,
    કોઇ એને ટોકે રે. . .

    ચાંદ ને કહો આજે 
    આથમે નહી. . .
    ચાંદ ને કહો કે આજે 
    આથમે નહી. .. 

    એક સુર છે તારો 
    એક સુર છે મારો એ ને
    ગીતમાં વણી લઇએ. . .

    કે ધુમ્મસની પારે થોડુ ઓઝલ થઇ આજે
    આભ મા ભળી જઇએ. . .

    રાતો વહેતી રે આતો એને કેહતી રે વાતો આજે
    કોઇ એને રોકે રે નહી. . .

    ચાંદ ને કહો આજે 
    આથમે નહી. . .
    ચાંદ ને કહો કે આજે 
    આથમે નહી. . .

    પળ વીતી જાય ના. . .
    વાત રહી જાય ના. . .
    આ અધુરી આજે. . .

    ચાંદ ને કહો આજે 
    આથમે નહી. . .

    ચાંદ ને કહો કે આજે 
    આથમે નહી. . .
Credits Song :
Lyrics ચાંદ ને કહો આજે Chaand Ne Kaho Aaje
Artist Sachin-Jigar, Jigardan Gadhavi, Tanishkaa Sanghvi 
Songwriter Niren Bhatt 
Release January 11, 2019
Labels Zen Music Gujarati 

Belum ada Komentar untuk "Chal Jivi Laiye - ચાંદ ને કહો આજે Chaand Ne Kaho Aaje"

Posting Komentar

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel